Logo

Explore Our Services

Filter and explore a variety of essential services we offer.

PAN CARD NEW (પાનકાર્ડ નવું )

  • આધાર કાર્ડ
  • ફોટો-૨,સહી
Note: કોઈ પણ ઉમરે કઢાવી શકાય

PASSPORT NEW( પાસપોર્ટ નવો )

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ/ જન્મ દાખલો
  • ધો- ૧૦ નું અથવા અભ્યાસ નું છેલ્લું રીઝલ્ટ ( જો હોય તો )

FSSAI LICENCE ( ફૂડ લાઇસન્સ)

  • આધાર કાર્ડ
  • મોબાઈલ/ઈ-મેઈલ
  • પાનકાર્ડ
  • ફોટો
  • દુકાન કે બેનર નો બહાર નો ફોટો

LIGHTBILL NAME CHANGE(લાઈટબીલ નામ ચેન્જ)

  • નવા માલિક નું આધાર કાર્ડ + ફોટો + સહી
  • દસ્તાવેજ ની ઇન્ડેક્ષ
  • જુનું લાઈટબીલ
  • જુના માલિક ની સહી

INCOME CERTIFICATE (આવક નો દાખલો )

  • અરજદાર નો ફોટો -૨
  • આધાર કાર્ડ અરજદાર નું -૨ ઝેરોક્ષ
  • રેશન કાર્ડ
  • લાઈટબીલ / વેરાબીલ ( છેલ્લું લાઈટબીલ )
  • ૨ સાક્ષી ના આધાર કાર્ડ
  • ભાડે રહેતા હોય તો ભાડા કરાર ફરજીયાત

EWS CERTIFICATE

  • રેશન કાર્ડ
  • લાઇટ બીલ / વેરાબીલ ( ભાડે રહેતા હોય તેને ભાડા કારાર ફરજીયાત)
  • આધારકાર્ડ ( વિદ્યાર્થી + પિતા)
  • સ્કુલ ઍલ. સી ( વિદ્યાર્થી + પિતા,ફોઈ,દાદા-૧૯૭૮ પેલા નો જન્મ હોવો જોઈએ )
  • બિન અનામત જો હોય તો
  • આવક નો દાખલો અથવા છેલ્લા વર્ષ ના ઈન્કમ ટેક્ષ રિટર્ન
  • પાસપોર્ટ ફોટા ( વિદ્યાર્થી + પિતા)

BIN ANAMAT CERTIFICATE( બિન અનામત દાખલો )

  • લાઈટબીલ / વેરાબીલ / ભાડાકરાર
  • રેશન કાર્ડ
  • સ્કુલ LC ( પિતા નું LC ૧૯૭૮ પેલા નું + વિદ્યાર્થી નું )
  • અરજદાર નું આધાર કાર્ડ + પિતા નું આધાર કાર્ડ )
  • પાસપોર્ટ ફોટો ( વિદ્યાર્થી + પિતા )

NON CREMILAYER (નોન-ક્રીમીલેયર દાખલો)

  • રેશનકાર્ડ
  • લાઈટ બીલ / વેરા બીલ (ભાડે રહેતા હોય તો ભાડા કરાર ફરજીયાત)
  • જાતિ નો દાખલો (વિદ્યાર્થી નો)
  • સ્કુલ એલ.સી (પિતા નું ૧૯૭૮ પહેલા નું + વિદ્યાર્થી )
  • આધાર કાર્ડ ( પિતા + વિધાર્થી )
  • ફોટો ( પિતા + વિદ્યાર્થી )
  • આવક નો દાખલો ( મામલતદાર નો )
  • ૨ સાક્ષી ના આધાર કાર્ડ

OBC CERTIFICATE (જાતી નો દાખલો )

  • પાસપોર્ટ ફોટો ( પિતા + પુત્ર )
  • આધાર કાર્ડ ( પિતા + પુત્ર )
  • સ્કુલ LC + પિતા નું LC ( પિતા નું ના હોય તો કાકા,દાદા, ફોઈ ૧૯૭૮ પેલા નું LC )
  • લાઈટબીલ અથવા વેરાબીલ અથવા ભાડા કરાર
  • રેશન કાર્ડ ( સુરત નું)

ADHAR ADRESS CHANGE( આધારકાર્ડ સરનામું સુધારો )

  • લાઈટબીલ
  • આધારકાર્ડ

VOTER CARD-NEW(વોટીંગકાર્ડ નવું )

  • સ્કૂલ લીવીંગ સર્ટી
  • આધારકાર્ડ
  • લાઈટબીલ
  • ફોટો

PAN CARD CORRECTION (પાનકાર્ડ સુધારો)

  • જુનું પાનકાર્ડ
  • આધાર કાર્ડ
  • ફોટો-૩, સહી

GCAS REGISTRATION

  • ધોરણ-૧૦ નું રીઝલ્ટ
  • ધોરણ-૧૨ નું રીઝલ્ટ
  • આધાર કાર્ડ
  • ફોટો
  • સહી
  • સ્કુલ લીવીંગ સર્ટી
  • જાતિનો દાખલો(OBC/EWS/ST/SC)

GAZZET (ગેઝેટ)

  • જુના નામ વાળું પ્રૂફ
  • નવા નામ વાળું પ્રૂફ
  • ૨- ફોટા

RATION CARD NAME ADD ( રેશનકાર્ડ નામ ઉમેરો )

  • ઓરીજીનલ રેશનકાર્ડ / રેશનકાર્ડ ની ૨ ઝેરોક્ષ
  • બધા ના આધાર કાર્ડ
  • બેંક પાસબુક મુખ્ય વ્યક્તિ ની
  • નામ કમી દાખલો / જન્મ દાખલો / સ્કુલ LC / બોનોફાઇટ
  • ૨-ફોટા

RATION CARD NAME REMOVE ( રેશનકાર્ડ નામ કમી)

  • ઓરીજીનલ રેશનકાર્ડ / રેશનકાર્ડ ની ૨ ઝેરોક્ષ / સ્કુલ લીવીંગ કે જન્મ દાખલો
  • બધા ના આધાર કાર્ડ
  • જેનું નામ કમી કરવાનું છે તેની કંકોત્રી અથવા મેરેજ સર્ટી
  • બેંક પાસબુક મુખ્ય વ્યક્તિ ની
  • ૨-ફોટા

RATION CARD ADDRESS CHANGE( રેશનકાર્ડ સરનામું સુધારો )

  • ઓરીજીનલ રેશનકાર્ડ / રેશનકાર્ડ ની ૨ ઝેરોક્ષ
  • બધા ના આધાર કાર્ડ
  • બેંક પાસબુક મુખ્ય વ્યક્તિ ની
  • લાઈટબીલ (ભાડે હોય તો ભાડાકરાર)
  • ૨-ફોટા

RATION CARD NAME CURRECTION( રેશનકાર્ડ નામ સુધારો )

  • ઓરીજીનલ રેશનકાર્ડ / રેશનકાર્ડ ની ૨ ઝેરોક્ષ
  • ચુંટણીકાર્ડ (જે સભ્ય ધરવતા હોય તેના)
  • બધા ના આધાર કાર્ડ ફરજીયાત
  • સ્કુલ LC (સુધારો LC મુજબ થશે)
  • ૨-ફોટા

RATION CARD NEW( રેશનકાર્ડ-નવું)

  • આધારકાર્ડ બધાના
  • ચુંટણીકાર્ડ (જે સભ્ય ધરવતા હોય તેના)
  • લાઈટબીલ (ભાડે હોય તો ભાડાકરાર)
  • બેંક પાસબુક મુખ્ય વ્યક્તિ ની
  • ગેસબીલ અથવા ગેસ ડાયરી
  • ૨-ફોટા
  • નામ કમીના દાખલા અથવા જુનું રેશનકાર્ડ /બધાના જન્મ દાખલા

DRIVING LICENCE ( ડ્રાઈવિંગ લાઇસન્સ)

  • આધાર કાર્ડ
  • ફોટો, સહી

VOTER CARD CURRECTION(વોટીંગકાર્ડ સુધારો)

  • જુનું વોટીંગ કાર્ડ
  • આધાર કાર્ડ
  • *નામ સુધારો કરવાનો હોય તો મેરેજ સર્ટિ
  • * સરનામું સુધારો કરવાનો હોય તો લાઈટબીલ

PASSPORT RENEW( પાસપોર્ટ રીન્યુ )

  • જુનો પાસપોર્ટ
  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • જન્મ દાખલો / સ્કુલ લીવીંગ સર્ટી
  • ધો- ૧૦ નું અથવા અભ્યાસ નું છેલ્લું રીઝલ્ટ ( જો હોય તો )

ACPC ENGINEERING FORM 2025

  • ૧૦ નું રીઝલ્ટ
  • ૧૨ ની હોલટીકીટ
  • ગુજકેટ હોલટીકીટ
  • JEE રીઝલ્ટ ઝેરોક્ષ અથવા હોલ ટીકીટ
  • જન્મ દાખલો અને આધાર કાર્ડ
  • ફોટો અને સહી
  • આવકનો દાખલો જો હોય તો
  • જાતી નો દાખલો (OBC,SC,ST,EWS)
  • નોન-ક્રીમીલેયર સર્ટીફીકેટ ( જો OBC જાતી હોય તો )

MARRIAGE CERTIFICATE ( મેરેજ સર્ટીફીકેટ)

  • વર નું જન્મ દાખલો /સ્કુલ એલ.સી( ફરજીયાત )
  • વર નુ આધાર કાર્ડ
  • વર નો રહેઠાણ નો પુરાવો ( પિતા સાથે નો )
  • વર ના પિતા નું આધાર કાર્ડ
  • કન્યા નું જન્મ દાખલો /સ્કુલ એલ.સી( ફરજીયાત )
  • કન્યા નુ આધાર કાર્ડ
  • કન્યા નો રહેઠાણ નો પુરાવો ( પિતા સાથે નો )
  • કન્યા ના પિતા નું આધાર કાર્ડ
  • વિધિ કરાવનાર મહારાજનું ફોટાવાળું આઈ.ડી. પ્રૂફ
  • સાક્ષી નું ફોટાવાળું આઈ.ડી. પ્રૂફ -૨
  • લગ્ન નો ફોટો
  • કંકોત્રી

KUVAR BAI MAMERU FORM ( કુંવરબાઈ મામેરું યોજના)

  • કન્યા આધાર કાર્ડ
  • કન્યા ના પિતા નું આધાર કાર્ડ
  • યુવક નું આધાર કાર્ડ
  • કન્યા ના પિતા નો આવક નો દાખલો
  • કન્યા નું સ્કુલ લીવીંગ સર્ટી
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબુક કન્યા ના નામનું ( પિતા ના નામ સાથે નું બેંક એકાઉન્ટ )
  • કન્યા નો પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  • રેશન કાર્ડ ( કન્યા ના પિતા નું )

MYSY SCHOLERSHIP FRESH

  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • ૧૨ નું રીઝલ્ટ
  • એડમિશન લેટર
  • ફી ભર્યાની રસીદ
  • સર્ટીફીકેટ કૉલેજ નું ( ઓરીજીનલ )
  • બેંક પાસબુક નેશનલાઈઝ બેંક ( અધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે.)
  • આવક નો દાખલો ( 01-04-2022 પછી નો)
  • રેશન કાર્ડ ( રેશન કાર્ડ માં આધારકાર્ડ KYC કરવું ફરજીયાત છે )
  • હોસ્ટેલ મા પ્રવેશ મેળવેલ હોય તો હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની ફી રસીદ.

MYSY SCHOLERSHIP RENEWAL

  • આધાર કાર્ડ
  • ૧૨ નું રીઝલ્ટ
  • છેલ્લા વર્ષ ના રીઝલ્ટ ( ઝેરોક્ષ હોય તો કોલેજ ના સિક્કો જોઇશે )
  • ચાલુ વર્ષ ની ફી રસીદ અને આગળ ના વર્ષ ની બધી ફી રસીદ
  • આવક નો દાખલો( 01-04-2022 પછી નો)
  • બેંક પાસબુક ( વિદ્યાર્થી ની )
  • કોલેજ નું રેન્યુઅલ સહાય નું પ્રમાણપત્ર ચાલુ વર્ષ નું (ઓરીજનલ )
  • રેશન કાર્ડ ( રેશન કાર્ડ માં આધારકાર્ડ KYC કરવું ફરજીયાત છે )
  • હોસ્ટેલ મા પ્રવેશ મેળવેલ હોય તો હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની ફી રસીદ.

Gumastha Licence(ગુમાંસ્થા લાઇસન્સ )

  • વેરાબિલ ,રસીદ
  • દુકાન નો બહાર નો ફોટો બેનર સાથે
  • દુકાન નો અંદર નો ફોટો
  • આધાર કાર્ડ
  • બ્લેક બોર્ડ ફોટો
  • ફોટો ,મોબાઈલ , ઈ-મેઈલ

PASSPORT TATKAL(પાસપોર્ટ-તત્કાલ )

  • આધાર કાર્ડ
  • વોટીંગ કાર્ડ
  • જાતી નો દાખલો
  • પાનકાર્ડ
  • બેંકપાસબુક વિથ ફોટો અને બેંક નો સિક્કો
  • જન્મ દાખલો
  • રેશનકાર્ડ
Note: તત્કાલ પાસપોર્ટ માટે ઉપર ના લીસ્ટ માંથી વધુ ને વધુ ડોક્યુમેન્ટ લાવવા

Rent Ageement (ભાડાકરાર )

  • મકાનમાલિક નો ફોટો અને આધાર કાર્ડ
  • ભાડુઆત નો ફોટો અને આધાર કાર્ડ
  • લાઈટબીલ/વેરાબિલ

Adhar Card Mobile Link( આધારકાર્ડ મોબાઈલ લીંક.)

  • આધાર કાર્ડ
  • જેમનો મોબાઈલ લીંક કરવાનો છે એ વ્યક્તિ

Udhyam Aadhar ( ઉદ્યમ આધાર )

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • બેંક પાસબુક

E Shram Card

  • આધાર કાર્ડ
  • બેંકપાસબુક

Vahali Dikri Yojana (વ્હાલી દીકરી યોજના )

  • દિકરી નું આધાર કાર્ડ
  • પિતા નું આધાર કાર્ડ
  • માતા નું આધાર કાર્ડ
  • દિકરી નો જન્મ નો દાખલો
  • પિતા નો જન્મ નો દાખલો
  • માતા નો જન્મ નો દાખલો
  • દિકરી નો પાસપોર્ટ સાઈઝ ફોટો
  • માતા-પિતા નું લગ્ન નોંધણી નું પ્રમાણપત્ર
  • આવક નો દાખલો પિતા ના નામ નો
  • રેશન કાર્ડ
  • રેશન કાર્ડ માં જે સભ્ય ના નામ હોય તે બધા ના આધાર કાર્ડ
  • બેન્ક પાસબુક
Note: દિકરી ના જન્મ થી 1 વર્ષ ની અંદર આ યોજના માં અરજી કરી શકાય છે.

THIRD PARTY VIMO (થર્ડ પાર્ટી વીમો ગાડી નો )

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • RC બૂક

PASSPORT PCC

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • પાસપોર્ટ